આટકોટ પંથકમાં કમોસમી વરસાદ, જગતનો તાત ચિંતામાં

  • March 23, 2023 06:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આટકોટ પંથકમાં બપોરે કમોસમી વરસાદ પડયો હતો રોડ રસ્તા ભીના થયા હતા હજું ધણાં ખેડુતો ને ખેતરમાં ઊભા ઘઉંનો પાક લેવાનો બાકી હોય ત્યારે કમોસમી માવઠા પડતા હોય જેને લઇ ખેડૂતોમાં ચિંતા નો માહોલ ફેલાયો છે આખો દિવસ ગરમી માહોલ રહ્યા બાદ બપોર ચોમાસા જેવો મહલ સર્જાયો વરસાદી હળવા ઝાપટા પડ્યા હતા રોડ રસ્તા ભીના થયા હતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application