બીમારીથી કંટાળી હનુમાનગઢના મહિલાએ જિંદગી ટૂંકાવી

  • August 05, 2023 01:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલ્યાણપુર તાલુકાના હનુમાનગઢ ગામના વાડી વિસ્તારમાં રહેતા મધુબેન લગધીરભાઈ ચાવડા નામના ૩૨ વર્ષના મહિલાને છેલ્લા કેટલાક સમયથી દાંતની બીમારી હોય, આ બીમારીથી કંટાળીને તેમણે ગુરુવારે રાત્રિના સમયે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પતિ લગધીરભાઈ દેશુરભાઈ ચાવડાએ કલ્યાણપુર પોલીસને કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application