જામનગરના માર્ગો સુમસામ: પરિવારજનોના તાપણાં...

  • January 17, 2023 05:01 PM 

જામનગરમાં બે દિવસથી તાપમાન સિંગલ ડિઝિટમાં છે અને મોસમની સૌથી વધુ ઠંડીનો અહેસાસ કરવામાં આવી રહ્યો છે.


જે માર્ગો ચોવીસ કલાક ધમધમે છે એવા રસ્તા રાતના ૧૦ પછી  સૂમસામ થઈ જાય છે, પરિવારજનો સાથે બેસીને ઠેક ઠેકાણે તાપણાંનો આશરો મેળવી રહ્યાં છે અને મોસમની સૌથી વધુ ઠંડીનો આનંદ પણ માણી રહ્યાં છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application