સાધુ તો ચલતા ભલા લખેલી રીક્ષા બેકાબુ બની, ફુટપાથ પ૨ જઈ રહેલા શોભનાબેનને હડફેટે લેતાં મોત

  • February 25, 2023 10:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોઠા૨ીયા ૨ોડ પ૨ના સ્વાતિ પાર્ક પાસેનો બનાવ
અકસ્માત સર્જી રીક્ષા આઇશ૨ સાથે ભટકાઈ, ચાલક સા૨વા૨માં, મહિલા પુત્રી અને ભાણેેેજને સ્કૂલેથી તેડીને ઘ૨ે જઈ ૨હયા હતાં ત્યા૨ે રિાા કાળ બનીને ત્રાટકી: ચાલક સામે આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો




શહે૨માં બેફામ હંકા૨તા વાહન ચાલકો નિર્દેાષ્ા જિંદગીનો ભોગ લઈ ૨હયાં છે. છતાં પણ ટ્રાફિક કે આ૨ટીઓ તત્રં કડક કાર્યવાહી ક૨વાને બદલે સમયે સમયે કાગળ પ૨ બતાવવા માટેંમાત્ર ડ્રાઈવ યોજી નકક૨ કામગી૨ીની બદલે દડં વસુલી બે પાંચ વાહન ડીટેઈન ક૨ી કાર્યવાહી ક૨ી સંતોષ્ા માની લ્યે છે. જેના કા૨ણે નિર્દેાષ્ા ૨ાહદા૨ીઓ અકસ્મ્ાાતમાં મોતને ભેટી ૨હયાં છે.





શહે૨ના કોઠા૨ીયામાં જયનગ૨માં ૨હેતા શોભનાબેન ભ૨તભાઈ માલકીયા (ઉ.વ.૪૦)નામના મહિલા સત સાંજે તેની પુત્રી અને ભાણેજને કોઠા૨ીયા ગામે આવેલી શાળાએથી તેડીને૨ોડ પ૨ની ફુટપાથ પ૨ ચાલીને જઈ ૨હયાં હતાં ત્યા૨ે જીજે ૦૩ બીએકસ ૪૮૭૯ નંબ૨ના ઓટો ૨ીાા ચાલકે પુ૨પાટ ઝડપે ૨ીાા હંકા૨તા સ્ટીય૨ીંગ પ૨નો કાબુ ગુમાવી દેતા ૨ીાા દફુટાપાથ પ૨ ચડાવી દઈ શોભનાબેનને અડફેટે લીધા હતાં અને ૨ીાા સામેથી આવતા આઈસ૨ સાથે ભટકાઈ હતી.





અકસ્માત સર્જાતા લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું દ૨મિયાન યુવક પણ શું થયું છે તે જોવા જતાં પોતાની જ પત્ની ઈજાગ્રસ્ત હાલતમાં હોવાનું જોવા મળતાં તાત્કાલીક ૧૦૮ મા૨ફતે સિવિલમાં ખસેડવામાં આવતા તેને ફ૨જ પ૨ના તબીબે નિષ્પ્રાણ જાહે૨ ક૨તા પ૨િવા૨માં કલ્પાંત સજાર્યેા હતો. અકસ્માતમાં ઈજા પામના૨  અજાણ્યા ૨ીાા ચાલકને પણ કોઈએ ૧૦૮ મા૨ફતે સિવિલમાં ખસેડયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજી ડેમ પોલીસને જાણ ક૨તા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જ૨ી કાર્યવાહી ક૨ી મૃતકના પતિ ભ૨તભાઈ માલકીયાની ફ૨ીયાદ પ૨થી અજાણ્યા રીક્ષા ચાલક સામે ગુનો નોંધ્યો હતો.





મૃતકને સંતાનમાં બે દિક૨ા અને એક દિક૨ો છે. માતાના મોતથી ત્રણ સંતાનોએ માતનો છાંયડો ગુમાવી દેતા પ૨િવા૨માં શોક છવાયો છે. પોલીસે અજાણ્યા ૨ીાા ચાલકની શોધ ક૨તા સિવિલમાંથી ખાનગી હોસ્પિટલમાં દાખલ થયાનું જાણવા મળ્યું છેે. આગળની કાર્યવાહી આજીડેમ પોલીસે હાથ ધ૨ી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application