સમસ્ત સુન્ની મુસ્લીમ જમાત દ્વારા પોલીસ સ્ટાફનું સન્માન

  • August 07, 2023 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં મોહરમના તહેવારોમાં પોલીસ સ્ટાફ દ્વારા સતત ત્રણ દિવસ સુધી લોકોની સલામતી વ્યવસ્થા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં જોડાનાર સીટી બી ડીવીઝનના પી.આઇ એચ.પી. ઝાલા તથા તેમનાસ્ટાફ, તથા ડે.મેયર તપન પરમારનું  સમસ્ત મુસ્લીમ જમાત ગુલાબનગરના હોદેદારો દ્વારા સન્માન કરવામાં આવેલ હતું. આ સમયે પ્રમુખ ઇમરાન ઇસ્માઇલભાઇ મણીયાર, ઉપપ્રમુખ સૈયદ અનીફશા ઇબ્રાહીમશા કાદરી તથા સેક્રેટરી અલી અકબર હનીફભાઇ જેમલાણી સહિતના હોદેદારો સભ્યો જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application