રાજકોટ જિલ્લા ભાજપની નવી ટીમ જાહેર, જુઓ કોનો-કોનો કરાયો સમાવેશ ?

  • June 20, 2023 08:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે મુકેશ દોશી અને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અલ્પેશ ઢોલરિયાએ ચાર્જ સાંભળ્યા બાદ નવા માળખાની રાહ જોવાઇ રહી હતી. નવા માળખામાં કોનો સમાવેશ થશે તે પ્રશ્નનો હવે અંત આવ્યો છે. રાજકોટ જિલ્લા ભાજપની નવી ટીમ જાહેર કરવામાં આવી છે.



રાજકોટ જિલ્લા ભાજપની ટીમમાં કોનો સમાવેશ થયો?

રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તરીકે આઠ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રણ મહામંત્રી, આઠ મંત્રી અને એક કોષાધ્યક્ષની નિમણુક કરવામાં આવી છે.




રાજકોટ જિલ્લા ભાજપની નવી ટીમ જાહેર થયા બાદ હવે ટુંક સમયમાં જ શહેર ભાજપની ટીમ પણ જાહેર કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application