જામનગર: ફલ્લા ગામે ખૂની ખેલ ખેલાયો..બેંક કર્મચારીની છેડતી બાદ થયો હતો ડખો

  • May 02, 2023 03:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના ફલ્લા ગામે ખૂની ખેલ ખેલાયો છે 

ફલ્લામાં મહિલા બેંક કર્મીની છેડતી કરનારને ઠપકો આપતા આધેડની હત્યા થઈ હોવાના પ્રાથમિક અહેવાલ વિગતો બહાર આવી છે 

મહિલા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની શાખમાં ફરજ પર હતી જે દરમિયાન સહકર્મી આરોપી ધવલ શાંતિભાઈ પટેલે કરી હતી છેડતી, મહિલાના સસરા ગોવિંદભાઈ ઓધવજીભાઈ ઘેટિયા (ઉ.વ.૬૦) અને પતિ મિલનભાઈ ઘેટિયા (ઉ.વ.૩૬) ઠપકો આપવા બેંકે આવતા આરોપીએ છરીના ઘા મારતા સસરા ગોવિંદભાઈનું મોત જ્યારે પતિને ગંભીર હાલતમાં જામનગર જી.જીમ હોસ્પિટલ ખસેડાયા છે પોલીસે મૃતદેહને પીએમ માટે જી જી હોસ્પિટલ માં ખસેડ્યો છે 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application