પ્રા. શાળા નં. ૨૦માં સલાડ સુશોભન સ્પર્ધા

  • February 03, 2023 06:33 PM 

નગર પ્રાથમિક શિક્ષણ સમિતી સંચાલીત શાળા નં. ૨૦માં ધોરણ ૩ થી ૮ના બાળકો માટે સલાડ સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં બાળકોને પ્રોત્સાહીત કરવા શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન પ્રજ્ઞાબા સોઢા, સભ્ય દિનેશભાઇ રબારી, નિલેશભાઇ હાડા તેમજ શાળાના પ્રભારી રઉફભાઇની હાજરીમાં દરેક બાળકોએ આ હરીફાઇમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમ શાળાના આચાર્ય અમિતભાઇ સોનીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application