વિકસિત ભારત સંકલ્પ યાત્રા  કાલાવડ તાલુકાના મોટા ભાડૂકિયા અને કોઠા ભાડૂકિયા ગામે કાર્યક્રમોનું આયોજન કરાયું

  • December 06, 2023 04:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિકસિત ભારત સંકલ્પ યાત્રા 

કાલાવડ તાલુકાના મોટા ભાડૂકિયા અને કોઠા ભાડૂકિયા ગામે કાર્યક્રમોનું આયોજન કરાયું
 
જામનગર તા.૬ ડિસેમ્બર, દેશભરમાં ૧૫મી નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો હતો. દેશના છેવાડાના માનવી સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ ફ્લેગશીપ યોજનાઓની માહિતી અને લાભો પહોંચાડવા માટે આયોજીત આ સંકલ્પ યાત્રા અંતર્ગત જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના મોટા ભાડૂકિયા અને કોઠા ભાડૂકિયા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવતા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. 

વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં લોકોએ ભાગ લઈને વિકસિત ભારત અંતર્ગત સંકલ્પ લીધો હતો. સંકલ્પયાત્રામાં ગ્રામજનોને જોડાઈને સરકારની વિવિધ યોજનાઓ વિષે જાણકારી મેળવી હતી. તેમજ વિવિધ ૧૭ જેટલી સરકારી યોજનાઓના લાભાર્થીઓને લભ્યઓ એનાયત કરવામાં આ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application