ચોટીલા અને થાનગઢ પોલીસે નશીલા સિરપનાં લઠ્ઠાકાંડ બાદ મેડીકલ સંચાલકો, ઠંડા પીણાંના ગલ્લ ા ધારકોને બેઠક બોલાવી આવા સિરપ અંગે તાકિદ કરી આવું ધ્યાને આવે તો જાણ કરવા જણાવતા અચરજ ફેલાયું છે.
કોઇપણ કાંડ સર્જાય પછી સામૂહિક દરોડાનો દૌર શરૂ થાય છે ગૃહ વિભાગની સુચના અને નશીલા સીરપના નામે વહેચાતી બોટલ બાબતે રાજ્યભરમાં પોલીસ હરકતમાં આવી છાપામારી કરી અનેક શહેરોમાં તાલુકા મકોમાં ઠેર ઠેર વહેચાતી બોટલોને પકડી પાડવામાં આવેલ છે પરંતુ ચોટીલા થાનગઢમાં પોલીસે મેડીકલ સ્ટોર, ઠંડા પીણાં, છુટક પાન ગલ્લા , કરિયાણા સ્ટોરનાં વેપારીઓને સો ખેડા જિલ્લા માં ઝેરી સિરપ પીવાી બનેલ બનાવ અનુંસંધાને મિટીંગ કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ તેમજ આ બાબતે જરૂરી તકેદારી રાખવા માટે માર્ગદર્શન આપવામાં આવેલ.
શહેર અને ગ્રામ્ય પંકમાં નશીલા પીણાં છાને ખુણે વેચાણ તું હોવાનું કહેવાય છે ત્યારે આવા પીણાનું વેચાણ પકડી અટકાવવાની કામગીરી અનેક ઠેકાણે પોલીસ વિભાગે કરી છે પરંતું ઝાલાવાડમાં આવી કાર્યવાહીને બદલે જુદા જુદા ધર્ંધાી લોકો સો મિટીંગ કરી પોલીસ દ્વારા તાકિદ કરી માર્ગદર્શન અને સુચનાઓ અપાતા આમ પ્રજામાં અચરજ ફેલાયું હતું તેમજ નશાખોર અને નશીલા સિરપનો વેપાર કરનારાઓને આડકતરા છાવરી લીધા હોવાની ચર્ચા ઉભી ઈ હતી.
રેન્જ આઈજી અને રાજ્યનાં ગૃહ વિભાગે આ અંગે સજાગતા દાખવી આવા પ્રકારની મોરલ ડાઉન કરતી કામગીરી કોની સુચનાી કરવામાં આવી અને ફરી તેમજ તાકિદ, માર્ગદર્શન ન થાય પરંતું કડક વલણ અપનાવી આવા તત્વોને પકડી પાડવામાં આવે તેવું થાય તે દિશામાં અમલવારી કરાવવામાં આવે તેવી જરૂરી બનેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech