હાશ.... છેલ્લા એક અઠવાડિયામાં સિંગતેલના ભાવમાં થયો આટલો ઘટાડો

  • May 22, 2023 12:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં ગૃહિણીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે.દેશમાં સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે સામાન્ય માણસને મોટી રાહત મળી છે. સામાન્ય માણસને મોંઘવારીમાંથી થોડી રાહત મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. વાસ્તવમાં સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે ખાદ્યતેલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો. કપાસિયા અને સિંગતેલ ભાવમાં ઘટાડો થયો છે.


દરરોજ વધતી મોંઘવારીની વચ્ચે સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સતત ભાવ વધારા બાદ હવે સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સિંગતેલના ભાવમાં એક અઠવાડીયામાં 50 રૂપિયાનો ઘટાડો થયો છે. સિંગતેલના 15 કિલોના ડબ્બાનો આજનો ભાવ 2750-2850 રૂપિયા છે. તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1520-1600 બોલાઈ રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application