આગામી ઓક્ટોબરથી એઇમ્સમાં OPD શરૂ થશે : રાજકોટ જિલ્લા કલેકટર

  • May 18, 2023 01:51 PM 

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે આશીર્વાદરૂપ કહી શકાય તેવી એઈમ્સ હોસ્પિટલ શરૂ થઈ છે. હાલ ફૂલ ફ્લેસમાં હોસ્પિટલ ચાલુ થઈ નથી. તબક્કાવાર આ પ્રક્રિયા ચાલુ છે. ત્યારે એઈમ્સ મુદ્દે રાજકોટ જિલ્લા કલેકટરે મહત્વનું નિવેદન આપ્યું છે. આગામી ઓક્ટોબરથી એઇમ્સમાં OPD શરૂ થવાનું જિલ્લા કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application