નેશનલ ફિલ્મ એવોર્ડ : અલ્લુ અર્જુનને બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ તરીકે આલિયા ભટ્ટ અને કૃતિ સેનને મારી બાજી, જુઓ વિનર્સનું પૂરું લીસ્ટ

  • August 24, 2023 06:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે પીઆઈબીએ બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ ફિલ્મ એવોર્ડ સહિત અનેક કેટેગરીના વિનર્સની યાદી જાહેર કરી છે. જ્યુરીના નિર્ણય અનુસાર બેસ્ટ એક્ટર એવોર્ડ અલ્લુ અર્જુનને ફિલ્મ પુષ્પાઃ ધ રાઇઝ માટે આપવામાં આવ્યો છે.


રાષ્ટ્રીય એકતા પર બેસ્ટ ફિલ્મ માટે બેસ્ટ નરગીસ દત્ત એવોર્ડ - ધ કાશ્મીર ફાઇલ્સ

બેસ્ટ ફેમસ ફિલ્મ - RRR

બેસ્ટ ફીચર ફિલ્મ - રોકટ્રીઃ ધ નામ્બી ઈફેક્ટ

બેસ્ટ મ્યુઝીક ડાયરેકશન - પુષ્પા / આરઆરઆર

બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ - ગંગુબાઈ કાઠિયાવાડી

બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનર - સરદાર ઉધમ સિંહ

બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇનર - સરદાર ઉધમ સિંહ

બેસ્ટ એડીટીંગ - ગંગુબાઈ કાઠિયાવાડી

બેસ્ટ સિનેમેટોગ્રાફી - સરદાર ઉધમ સિંહ

બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસ - પલ્લવી જોશી (ધ કાશ્મીર ફાઇલ્સ)

બેસ્ટ સપોર્ટીંગ એક્ટર - પંકજ ત્રિપાઠી (મિમી)

બેસ્ટ ચાઈલ્ડ એક્ટર - ભાવિન રબારી

બેસ્ટ એક્ટ્રેસ - આલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠિયાવાડી), કૃતિ સેનન (મિમી)

બેસ્ટ એક્ટર - અલ્લુ અર્જુન (પુષ્પા ધ રાઇઝ)

બેસ્ટ ડાયરેકશન - નિખિલ મહાજન (ગોદાવરી - ધ હોલી વોટર)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application