4 સેકન્ડમાં તો ખિસ્સામાંથી મોબાઈલ ગાયબ, રાજકોટના CCTV જુઓ...

  • July 13, 2023 01:39 PM 

4 સેકન્ડમાં તો ખિસ્સામાંથી મોબાઈલ ગાયબ, રાજકોટના CCTV જુઓ...

રાજકોટ શહેરના મોટી ટાંકી ચોક પાસેનો બનાવ સામે આવ્યો છે. દિનદહાડે પણ ગઠિયાઓ બેફામ બન્યા છે. વસ્તુઓમાં હાથમાંથી કે તમારા ખિસ્સામાંથી કેમ સરકી લે તેનું ઉતમ ઉદાહરણ છે આ સીસીટીવી...


રાજકોટમાં મોટી ટાંકી ચોકમાં એક વ્યક્તિ દુકાનની અંદર પ્રવેશ કર્યો. ગઠિયો પાછળથી આવ્યો અને એ રીતે મોબાઈલ સેરવી લીધો કે વ્યક્તિને સહેજ પણ ભાન ન રહી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. દિન દહાડે થતી બાઈક અને મોબાઇલની ઉઠાંતરીને લઇને દુકાનમાં પ્રવેશતા વેપારી વર્ગ અને ગ્રાહકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application