નાગિન ફેમ એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશના ગળા પર લવ બાઇટનું નિશાન

  • February 17, 2023 04:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • ગળા પર નિશાન જોઇ યુઝર્સે એક્ટ્રેસને લઇ કરવા માંડી જોરદાર કમેન્ટ્સ



બિગ બોસ 15ની વિજેતા અને નાગિન 6 સ્ટાર તેજસ્વી પ્રકાશ તાજેતરમાં મુંબઈમાં સ્પોટ થઇ હતી. જ્યાં એક્ટ્રેસ વેલેન્ટાઈન ડે પર એકલી જોવા મળી હતી. તેની સાથે બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા નહતો. છતાં કદાચ તેની લવ બાઇટનું નિશાન તેજસ્વીની સાથે હતો. જે એક્ટ્રેસના ગળા પર દેખાતું હતું અને નિશાને લોકોનું ધ્યાન ખેંચ્યું. જે બાદ લોકો તેના પર કોમેન્ટ્સ કરી રહ્યા છે.

બિગ બોસ 15 ની વિનર અને ટીવી સીરીયલ નાગિન 6 લીડ સ્ટાર તેજસ્વી પ્રકાશ તાજેતરમાં મુંબઈમાં સ્પોટ થઇ હતી. જ્યાં એક્ટ્રેસ ડીપનેક વનપીસ ડ્રેસમાં જોવા મળી હતી. વેલેન્ટાઈન ડેની સાંજે જોવા મળેલી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશની તસવીરો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ લવ બાઈટ સાથે જોવા મળી હતી. જે બાદ લોકો એક્ટ્રેસની આ તસવીરો પર જોરદાર કમેન્ટસ કરી રહ્યા છે. તેજસ્વી પ્રકાશની આ તસવીરો જોઈને એક્ટ્રેસના ફેન્સની નજર ગળાની નીચે તેના લવ બાઈટ પર પડી. જે બાદ આ તસવીરો દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે.

 ટીવી સીરિયલ એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ ગઈકાલે રાત્રે મુંબઈમાં એકલી જોવા મળી હતી. જે બાદ તેની આ તસવીરો સામે આવતા જ ઈન્ટરનેટની દુનિયામાં છવાઈ ગઈ હતી. એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશે આ દરમિયાન ડીપનેક વન-પીસ ડ્રેસ પહેર્યો હતો. જેના પર અનેક લોકોનું ધ્યાન ખેંચાઇ આવ્યું હતું.
 
 તેજસ્વી પ્રકાશ ત્યાં હાજર પાપારાઝીને જોતાં જ હસી પડી હતી. જેની ક્યૂટ તસવીરો કેમેરામાં કેદ થઈ છે. તેજસ્વી પ્રકાશની આ તસવીરો જોયા બાદ લોકોનું ધ્યાન તેના ગળાની નીચે એક નિશાન પર ગયું. જેને લોકો લવ બાઈટ કહી રહ્યા છે.  તેજસ્વી પ્રકાશની આ લવ બાઈટની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ખળભળાટ મચી ગયો હતો. એક્ટ્રેસની આ તસવીરો લોકો વારંવાર જોઈ રહ્યા છે.
 
 આટલું જ નહીં, ત્યાં હાજર પાપારાઝીએ તેજસ્વી પ્રકાશને ફોટોગ્રાફ્સ માટે રોકવા માગી. ત્યાં એક્ટ્રેસ ઉતાવળમાં પોતાની કારમાં બેસીને જતી જોવા મળી હતી. તેજસ્વી પ્રકાશે બોડીકોન વન-પીસ ડ્રેસ પહેર્યો હતો. જેના પર લોકોની નજર અટકેલી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application