ક્રિકેટર માંથી કવિ બન્યો કોહલી, યુવાનોને આપ્યો ખાસ સલાહ, જુઓ વિડીયો 

  • April 05, 2023 11:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિરાટ કોહલી એક એવો ક્રિકેટર છે, જેણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પોતાને એક શ્રેષ્ઠ ખેલાડી તરીકે સાબિત કર્યા છે.  વિરાટે પોતાના લગભગ એક દાયકાના કરિયરમાં બેટિંગને લગતા ઘણા એવા રેકોર્ડ બનાવ્યા છે જે દુનિયાના ભાગ્યે જ કોઈ બેટ્સમેન પાસે છે. પરંતુ વિરાટના વ્યક્તિત્વનું આ એકમાત્ર પાસું નથી. ક્રિકેટરની સાથે સાથે વિરાટ અન્ય ઘણી વસ્તુઓ પણ એટલી જ સુંદર રીતે કરે છે. આમ તો અવાર નવાર આપણે તેને ફિલ્ડ પર ડાન્સ મૂવ્સ બતાવતો જોઈએ છીએ. પણ હવે સામે આવ્યું છે કે ટીનમાં એક કવિ પણ છુપાયેલો છે.

​​​​​​​

વિરાટ કોહલીએ લાંબા સમય પછી RCB પોડકાસ્ટ પર ઈન્ટરવ્યુ આપ્યો છે. લગભગ 10 મિનિટના આ વીડિયોના છેલ્લા ભાગમાં શ્રી નાગ કોહલીને એક કવિતા લખવા કહે છે. વિરાટની કવિતા ખાસ કરીને યુવાનો અને સંઘર્ષમાં જીવન વિતાવી રહેલા લોકો માટે પ્રેરણારૂપ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application