20 જુલાઈની પોરબંદર-કોચુવેલી ટ્રેન એર્નાકુલમ જંકશન સ્ટેશન સુધી ચાલશે

  • July 19, 2023 04:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દક્ષિણ રેલ્વેના કોચુવેલી રેલ્વે સ્ટેશન યાર્ડ ખાતે પીટ લાઇનની જાળવણી અને સમારકામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝન થી પસાર થનારી ટ્રેન નંબર 20910 પોરબંદર - કોચુવેલી એક્સપ્રેસ 20.07.2023 ના રોજ એર્નાકુલમ જંક્શન સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આમ આ ટ્રેન એર્નાકુલમ અને કોચુવેલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
​​​​​​​
તેથી ટ્રેન નંબર 20909 કોચુવેલી – પોરબંદર એક્સપ્રેસ 23.07.2023 ના રોજ કોચુવેલી સ્ટેશનને બદલે એર્નાકુલમ જંશન સ્ટેશનથી ઉપડશે અને કોચુવેલી – એર્નાકુલમ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application