રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખ તરીકે જે.કે.પીપળીયાની કરાઈ વરણી

  • August 02, 2023 02:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા તાલુકા ભાજપના પ્રમુખની વરણી કરવામાં આવી છે. જે.કે. પીપળીયાની તાલુકા ભાજપના પ્રમુખ તરીકે કરાઈ છે. મહત્વનું છે કે આ પહેલા સહકારી ક્ષેત્રમાં દખલગીરી બદલ તાલુકા ભાજપ પ્રમુખ બાબુ નસીતને પ્રમુખ પદેથી હટાવ્યા હતા.




રાજકોટ-લોધિકા સંઘની કારોબારી બેઠકમાં થયેલા માથાકૂટ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું હતું. જેના કારણે જિલ્લા ભાજપ પ્રમુખે રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખને દૂર કર્યા હતા.







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application