દારૂના નશામાં યુવક ચૂર ! : રાજકોટ-ઓખા ટ્રેનમાં દારૂના નશામાં યુવક ઉભો થવા જતા ટ્રેનમાંથી નીચે પટકાયો

  • April 17, 2023 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સમગ્ર ગુજરાત રાજ્યમાં આમ તો દારૂબંધી છે પરંતુ તે ફક્ત કાગળ પર જ છે તે કહેવું જરા પણ અતિશયોક્તિ નથી. કારણકે, રોજબરોજ દારૂના નશામાં ચૂર લોકોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આવો વધુ એક વીડિયો રાજકોટ-ઓખા ટ્રેનનો વાયરલ થયો છે.

રાજકોટ-ઓખા ટ્રેનમાં યુવક દારૂના નશામાં ટ્રેનમાંથી નીચે પટકાયો હતો. ટ્રેનમાં યુવક દરવાજા પાસે જ સુઈ ગયો હતો. દારૂના નશામાં ઉભો થવા જતા ટ્રેનમાંથી નીચે પટકાયો હતો. જે વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application