ભાણવડની પરિણીતાને ત્રાસ આપતા સાસરીયાઓ

  • February 06, 2023 07:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડ તાલુકાના ફતેપુર ગામે હાલ રહેતી અને લખમણભાઈ કરસનભાઈ રાવલિયાની ૨૭ વર્ષની પરિણીત પુત્રી ગીતાબેનને તેણીના લગ્ન જીવન દરમિયાન તેણીના જામનગરના જનતા ફાટક વિસ્તારમાં રહેતા તેણીના પતિ રોનક હમીરભાઈ જોગલ, સાસુ કવિબેન હમીરભાઈ જોગલ, સસરા હમીરભાઈ વિક્રમભાઈ જોગલ તથા દેર દિલીપ હમીરભાઈ જોગલ નામના ચાર સાસરીયાઓએ નાની-નાની વાતમાં દુ:ખ-ત્રાસ આપી, પરેશાન કરતા આ અંગે મહિલા પોલીસ મથકમાં ચારેય સાસરીયાઓ સામે સ્ત્રી અત્યાચારની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application