એસ્કેલેટર પર જાવ છો..? તો ચેતી જજો, પહેલા જોઈ લો આ વિડીયો

  • May 03, 2023 10:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા એક વીડિયોએ નેટીઝન્સને હંફાવી દીધા છે. આ ઘટના તુર્કીના ઈસ્તાંબુલના એક મેટ્રો સ્ટેશનનો છે.વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિ એસ્કેલેટરનો શિકાર બને છે. આ દ્રશ્ય જોઈને આસપાસના લોકો ગભરાઈ ગયા છે.


એસ્કેલેટર પર ઘણી ભીડ છે. આ દરમિયાન એક વ્યક્તિ પણ એસ્કેલેટર પરથી નીચે ઉતરવા લાગે છે, પરંતુ વચ્ચે પહોંચતા જ એસ્કેલેટર તૂટી જાય છે અને તે વ્યક્તિ તેમાં ફસાઈ જાય છે. આ સીન એટલો ભયાનક છે.હવે વિચારો કે તે સમયે જે લોકો સ્થળ પર હાજર હતા તેમની શું હાલત થઈ હશે. આ અકસ્માતમાં વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. તેને માત્ર સામાન્ય ઈજાઓ થઈ હતી.યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, એસ્કેલેટર વ્યક્તિને ગળી ગયો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application