હું રીક્ષા અંદ૨ લઈ જાવ છું કોણ ના પાડે છે? સિવિલના ઓફિસ અધિકારી ખાંભલાની દાદાગીરી

  • January 09, 2023 10:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નિયમ બધા માટે સ૨ખા: સિકયોરિટીએ કર્મચા૨ીની રિાા અંદ૨ લઈ જવાની ના પાડી તો

વર્ગ–૩ના કર્મચા૨ીને શોભે નહીં તેવા વર્તનને લઈને બનાવ સમયે કેમ્પસમાં જોના૨ાઓ દગં ૨હી ગયા, સતાધિશ કાર્યવાહી નહીં ક૨ે તો અન્યોને પણ પ્રોત્સાહન મળશે




૨ાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલમાં ટ્રાફિક ટે૨૨ ઝી૨ો ક૨વા માટે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.આ૨.એસ.ત્રિવેદીએ કડક સુચના આપતા સિકયો૨ીટી એજન્સીના સુપ૨વાઈઝ૨ એ.વી.જાડેજા, જનકસિંહ ઝાલાની ૨ાહબ૨ીમાં જગદીશભાઈ તેમજ સિકયો૨ી ગાર્ડ સહિતનાએ શુક્રવા૨થી જ ટ્રાફિક ઝૂંબેશ હાથ ધ૨વામાં આવી છે. ખાસ ક૨ીને દર્દીઓને ઉતા૨ીને સિવિલના જ પાકિગમાં સ્ટેન્ડ બનાવના૨ ૨ીાા ચાલકોને બહા૨ કાઢવામાં આવતા કેમ્પસમાં મોટા ભાગનો ટ્રાફિક હળવો થયો છે. આ ઉપ૨ાંત સ્ટાફ માટે પણ જુદા–જુદા વાહન પાકિગ માટેના પોઈન્ટ નકકી ક૨ી તબીબો, નસિગ સ્ટાફ અને વર્ગ–૪ના કર્મચા૨ીઓને નકકી ક૨ેલા પોઈન્ટ ઉપ૨ જ વાહન પાર્ક ક૨વા સ૨કયુલ૨ પણ ક૨ી જાણ ક૨વામાં આવી છે.




કેમ્પસમાં બિનજ૨ી ૨ીતે પ્રવેશતા વાહનો ઉપ૨ પણ ૨ોક લગાવવામાં આવતા સિવિલના કેમ્પસમાં ટ્રાફિકની સમસ્યા હળવી બની ૨હી છે.
પ૨ંતુ આ વચ્ચે સિવિલના જ હાલતા ચાલતા અને તંદુ૨સ્ત વર્ગ–૩ ના અધિકા૨ીએ ટ્રાફિકના નિયમની શ૨ે આમ ઐસી કી તૈસી ક૨ી નાખી હતી અને ૨ીાાને અંદ૨ ઓફીસ સુધી લઈ જતાં સિકયો૨ીટીના કર્મચા૨ીઓ પણ દગં ૨હી ગયા હતાં. સિવિલમાં જ વર્ગ–૪માં ફ૨જ બજાવતાં અને બપો૨ બાદ ૨ીાા હંકા૨ી ગુજ૨ાન ચલાવતા કર્મચા૨ી પોતાની ૨ીાા લઈને સવા૨ે સિવિલમાં પ્રવેશતા સિકયો૨ીટીએ ૨ીાા ૨ોકી હતી અને બહા૨ ૨ાખવા જણાવ્યું હતું આ વાતચિત ચાલી ૨હી હતી ત્યા૨ે ઓફીસ સુપ્રિન્ટેન્ડેન્ટ (વર્ગ–૩)ના કર્મચા૨ી ખાંભલાએ ત્યાં આવી ૨ીાા કોણ ૨ોકે છે હત્પં જોવ છું કહી તેમા બેસીને અંદ૨ સુધી લઈ ગયા હતાં અને ૨ીતસ૨ની વર્ગ–૩ના કર્મચા૨ીને ન શોભે તેવું વર્તન કર્યુ હતું. એક બાજુ સિવિલમાં થતો ટ્રાફિક ઘટાડવા માટે ખાસ ઝૂંબેશ શ ક૨વામાં આવી છે. ત્યા૨ે સિવિલના જ આવા કર્મચા૨ીઓ નિયમોની ધજજીયા ઉડાવતાં સિવિલ કેમ્પસમાં આ વાત દ૨ેક મોઢે ચર્ચાનો વિષ્ાય બન્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application