જામનગર પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે પરિક્ષાર્થીની કરી મદદ...

  • April 10, 2023 04:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઈ કાલ તારીખ 09.04.2023 ના રોજ જામનગર શહેર લાલવાડીમાં આવેલ જી.ડી.શાહ સ્કૂલમાં  લેવામાં આવેલ જુનીયર ક્લાર્કની પરીક્ષામાં પોરબંદરથી આવેલા પરીક્ષાર્થી પાસે પોતાના ફોટા ન હોય બહાર થી ફોટા પડાવી આવે તે માટે વાહનની વ્યવસ્થા ન હોય તેમજ પરીક્ષામા બેસવા માટે એન્ટ્રી નો સમય પણ વધું બાકી ન હોય આ વખતે ત્યા ફરજ પરના સીટી એ પો.સ્ટે. ના હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રસિંહ નાથુભા પરમાર આ બાબત ધ્યાનમાં આવતા પોતાનું બાઈક આપી નજીક માં ફોટા પડાવવા વ્યવસ્થા કરાવી આપતા પરીક્ષાર્થી પોતાની પરીક્ષામાં સમય સર હાજર રહી શકેલ રવિન્દ્રસિંહ નાથુભા પરમાર એ માનવતાનું ઉદાહરણ પુરૂ પાડતા પરીક્ષાર્થી એ આભાર વ્યક્ત કરેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application