રાજકોટ માર્કેટ યાર્ડમાં લસણ સૌી મોંઘું; ભાવ ૩૬૦૦ને પાર

  • December 05, 2023 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં નવી શિયાળુ સીઝનના પ્રારંભે લસણના ભાવમાં સતત તેજીનું વલણ જોવા મળી રહ્યું છે, દરમિયાન હવે તો યાર્ડમાં લસણ સૌી મોંઘી જણસ બની ગયું છે અને તેનો પ્રતિ ૨૦ કિલોનો ભાવ રૂ.૩૬૫૦એ પહોંચ્યો છે.વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારીઓ સુત્રોમાંી પ્રાપ્ત વિગતો મુજબ ગત વર્ષે લસણના ઓછા ભાવ ઉપજતા વાવેતર ઘટયું હતું અને આ વર્ષે ઓછા વાવેતરને કારણે ઓછું ઉત્પાદન આવવાને કારણે ભાવ વધ્યા છે. હાલમાં રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામો ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય ગામોમાંથી  લસણની આવક ઇ રહી છે. મધ્યપ્રદેશી આયાતી લસણ પણ આવી રહ્યું છે પરંતુ તેની ખૂબ ઓછી કહી શકાય તેવી આવક છે. આગામી દિવસોમાં લસણના ભાવ હજુ વધે તેવી પુરી શક્યતા છે. દરમિયાન ગઇકાલે યાર્ડમાં ૨,૦૨,૫૦૦ કિલો લસણની 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application