જામનગરમાં પ્રથમ વખત અન્ડર 14 મેચની BCCIએ આપી મજૂરી....મોરબી જામનગર રૂરલ વચ્ચે ટક્કર

  • January 09, 2023 05:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના અજીતસિંહ ખાતે આજરોજ બીસીસીઆઇ આયોજિત ઇન્ટર ડિસ્ટ્રિક્ટ અન્ડર 14 ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામનગર ગ્રામ્ય વિરુદ્ધ મોરબી વચ્ચેનો મેચ શરૂ થયો


 જેમાં ભાજપના પૂર્વ શહેર પ્રમુખ નિલેશભાઈ ઉદાણી ના હસ્તે ટોચ ઉછાળીને પ્રારંભ કરાવેલ આ સાથે જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના કોચ  મહેન્દ્રસિંહ ચૌહાણ વિનુભાઈ ધ્રુવ ભરતસિંહ જાડેજા ભરતભાઈ મથર સહિતના હોદ્દારો ઉપસ્થિત રહેલા જામનગર રૂરલ ટીમે ટોચ જીતીને બેટિંગ પસંદ કરેલ છે.

તેમજ આજે જામનગર ડિસ્ટ્રિક્ટ અન્ડર 14 ની ટીમનો મેચ રાજકોટની સણોસરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે શરૂ થયેલ છે જામનગર ડિસ્ટ્રિક્ટ ની બોલિંગ આવેલ છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application