અહીં મસાલાના કારખાનામાં આગ ભભૂકી.... ફાયરે લીધી કાબુમાં

  • April 11, 2023 07:14 PM 


જામનગરના હાપા વિસ્તારમાં માર્કેટિંગ યાર્ડ સામે આવેલ મહેશ વિઠલાણીના મસાલાના કારખાનામાં આકસ્મિક રીતે આગ લાગતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો જામનગર મહાનગરપાલિકાની એક ફાયર ટીમે દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી છે કારખાનામાં પડેલ મસાલાનો જથ્થો બળીને ખાક થયો છે.... પ્રાથમિક માહિતી અનુસાર કારખાનામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન  છે....

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application