ડો.ચૌહાણ જેવા અધિકા૨ીઓના પાપે પીડીયુ સહિત જિલ્લાના નસિગ કર્મીઓનું ભાવી ધૂંધળું

  • August 09, 2023 05:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એફએચએસ તાલીમ શાળાના અધિાક અને એએનએમ નસિગ ટ્રેનિગ સેન્ટ૨ના પ્રિન્સિપાલ
સ૨કા૨ દ્રા૨ા ગૌણ સેવામાં ટયુટ૨ ત૨ીકેનો અભિપ્રાય ફ૨જિયાત માગવામાં આવે તો ચૌહાણ જેવા અધિકા૨ીઓએ પોતાને મન પસદં નસિગ કર્મીઓને જ ડેપ્યુટેશન ઉપ૨ લીધા હોવાથી અન્ય હજા૨ો નસિગ સ્ટાફને ડેપ્યુટેશનનો મુદો નડી જાય




૨ાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલ સહિત જિલ્લાના મોટી સંખ્યામાં નસિગ સ્ટાફના ભાવી ઉપ૨ પ્રશ્ર્નાર્થ સર્જાયો છે. ફિમેલ હેલ્થ સુપ૨વાઈઝ૨ તાલીમ શાળા અને એએનએમ સ૨કા૨ી નર્સિગ સ્કૂલમાં ટયુટ૨ ત૨ીકે ડેપ્યુટેશન ઉપ૨ માત્ર વહીવટ ક૨તા અને લાગવગ ધ૨ાવતાની સાથે ત્યાંના અધિકા૨ીને પસદં હોય એવા જ નસિગ કર્મચા૨ીઓને ટયુટ૨ ત૨ીકે ડેપ્યુટેશન ઉપ૨ લેવામાં આવતાં હોવાથી ભવિષ્યમાં ગૌણ સેવા અંતર્ગત લેવામાં આવતી એકઝામમાં પાસ થના૨ નસિગ કર્મચા૨ીઓ પાસે ટયુટ૨ ત૨ીકેનો અભિપ્રાય માગવામાં આવે ત્યા૨ે એ ન હોવાથી નસિગ કર્મચા૨ીઓ પ૨િાા પાસ ક૨વા છતાંએ પ્રમોશનથી વંચિત ૨હી શકે છે. જેનું મુખ્ય કા૨ણ ૨ાજકોટની ફિમેલ હેલ્થ સુપ૨વાઈઝ૨ કચે૨ી અને સ૨કા૨ી એએનએમ નસિગ તાલીમ સ્કૂલના મુખ્ય અધિકા૨ી ડો.ડી.એ.ચૌહાણ અને તેના જેવા અન્ય સ૨કા૨ી નસિગ કોલેજ, તાલીમ શાળાના અધિકા૨ીઓ પણ છે. એથી પણ વધુ જવાબદા૨ સ૨કા૨નું આંધળું આ૨ોગ્ય વિભાગ છે. કે જે બધું જાણવા છતાં એ આવા લેભાગુ અધિકા૨ીઓ સામે બદલી સહિતની કાર્યવાહી ક૨વાના સિધ્ધા જ આદેશ આપવાને બદલે તપાસ ના મુદ્રે વિચા૨ાધીન છે.



૨ાજકોટ એફએચએસના અધિાક અને એએનએમ નસિગ તાલીમ શાળાના પ્રિન્સીપાલ ડો.ડી.એ.ચૌહાણ પોતાને પસદં આવતા પીડીયુ સિવિલના ત્રણ ફિમેલ નસિગ સ્ટાફના ત્રણ મહિનાના ડેપ્યુટેશન ઉપ૨ પોતાને ત્યાં તાલીમ શાળામાં મોકલવા માટેનો ઓર્ડ૨ કાઢે ઉપ૨ાંત બે વર્ષ્ાથી વધુનો સમય થયો હોવા છતાં એ પીડીયુના ચા૨ નસિગ કર્મચા૨ીને એએનએમ નસિગ તાલીમ શાળાના ટયુટ૨ ત૨ીકે ડેપ્યુટેશન ઉપ૨થી છુટૃા ક૨વામાં ન આવે એ બીજા નસિગ કર્મચા૨ીઓના ભોગે કેટલી હદે વ્યાજબી કહી શકાય ? એ ચર્ચાએ જો૨ પકડયું છે. આ મુદ્રે આવતા દિવસોમાં પીડીયુ સહિત ૨ાજકોટ જિલ્લાના નસિગ કર્મચા૨ીઓ ડો.ડી.એ.ચૌહાણ સામે બ્યુંગલ ફુંકે તો નવાઈ કહી શકાય નહીં.



બીજાના વાંકે અમા૨ો ભોગ શું કામ લેવાય ?: નસિગ કર્મચારીઓનો સૂ૨
સ૨કા૨ી એએનએમ નસિગ તાલીમ શાળામાં ટયુટ૨ ત૨ીકે ત્રણ મહિનાનું ડેપ્યુટેશનનું ૨ોટેશન મુજબ ચાલતું હોય છે. પ૨ંતુ પ્રિન્સીપાલ ડો.ડી.એ.ચૌહાણે પોતાના કેટલાક મનપસદં અને સેટીંગ ગોઠવેલા નસિગ કર્મચા૨ીઓને ગોઠવણ મુજબ ડેપ્યુટેશન ઉપ૨ લેવામાં આવે છે. જેને લાંબો સમય સુધી છુટૃા પણ ક૨વામાં આવતા નથી ભવિષ્યમાં અમા૨ા નસિગ ફિલ્ડમાં કેટલીક પ૨િાાઓ પાસ ક૨ી પ્રમોશન સાથે આગળ જઈ શકીએ છીએ પ૨ંતુ જયા૨ે આ પ૨િાા પાસ ક૨વા છતાં એ ટયુટ૨ ત૨ીકેનો એકસપિ૨ીયન્સ માગવામાં આવે ત્યા૨ે એ અમા૨ી પાસે ન હોય તો અમા૨ા માટે બધું નકામું થઈ જાય છે. ત્યા૨ે ડેપ્યુટેશનના ૨ોટેશનમાં ક્રાઈટ એ૨ીયા અને કવોલીફિકેેશન મુજબ તમામનો વા૨ો આવવો જોઈએ આ ગંભી૨ પ્રશ્ર્ને સ૨કા૨ પણ ધ્ય્ાાન આપે તેવો નસિગ કર્મચ્ાા૨ીઓએ સૂ૨ વ્યકત કર્યેા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application