CCTV : બ્રેક ન લાગતા ગોંડલમાં એસટી બસ ઘૂસી પૂછપરછ બારીએ, એક કિશોરને ઇજા

  • May 17, 2023 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




રાજકોટના ગોંડલ એસટી બસ ડેપોમાં આજે ચોકાવનારી ઘટના બની છે. ગોંડલના એસટી બસ સ્ટેશનમાં બસ છેક પૂછપરછ બારી સુધી ધસી આવી હતી. હાલ આ અકસ્માતમાં કોઈ જાનહાનીના સમાચાર નથી, પરંતુ કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ પહોચી છે.

આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે. હાલ વિગતો મુજબ, બ્રેક ન લાગવાના કારણે  ડેપોમાં એસટી બસ ઘુસી હતી જેમાં એક કિશોરને ગંભીર ઈજા થઈ છે. ઈજાગ્રસ્ત કિશોરને સારવાર માટે હોસ્પિટલ ત્યારબાદ બધું સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application