બાટવાના સરાડીયા પાસે ૧ .૧૫ કરોડની બોગસ લૂંટ મામલે પોલીસ દ્રારા ઐંડાણપૂર્વક તપાસ કરી સેલ્સમેન સહિત ત્રણની ધરપકડ કરી હતી
ત્યારબાદ એલસીબીની ટીમે ઝડપાયેલા આરોપીઓની રિમાન્ડ અને રી કન્સ્ટ્રકશન કરી મુદ્દા માલ કબજે કરવા કાર્યવાહી કરવામાં આવી હતી.
એસપી હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ પટેલ સહિત નવ ટીમો દ્રારા અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરી સમગ્ર લૂંટ બોગસ હોવાનું સામે આવ્યું હતુ. લૂંટમાં મુખ્ય સૂત્રધાર યાિક જોશી અને તેનો ભાઈ મોહિત જોશી તથા ધનરાજ ભાંડગે ને પોલીસે ઝડપી ઐંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરી હતી. ત્યારબાદ રિમાન્ડ બાદ કરેલ પૂછપરછ માં લૂંટમાં દર્શાવેલ મુદ્દા માલ અમદાવાદ તેના ભાઈ મોહિત પાસેથી એલસીબીએ કબજે કર્યેા હતો. લૂંટનો ભેદ ઉકેલતા પોલીસ દ્રારા કલાક ગોલ્ડ કંપનીના માલિકને રિકવર કરેલ મુદ્દામાલ સોપવામાં આવ્યો હતો.
એસપી હર્ષદ મહેતા, એલસીબી પીઆઇ પટેલની ઉપસ્થિતિમાં કલા ગોલ્ડ કંપનીના માલિકને પોલીસે રિકવર કરેલ ૧.૮૦ કરોડની કિંમતના સોનાના દાગીના અને ૧૨ લાખની રોકડ મળી કુલ ૧.૯૨ કરોડની કિંમતનો મુદ્દામાલ પરત સોંપી પોલીસ પ્રજાનો મિત્ર સૂત્ર સાર્થક કયુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMવિશ્ર્વ ખેડૂત દિવસ : જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે
December 23, 2024 04:25 PMસતત બીજા દિવસે પણ ભાવનગરમાં ધાબડિયુ વાતાવરણ સર્જાતા ટાઢોડુ વ્યાપ્યુ
December 23, 2024 04:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech