શહેરમાંથી ૧૧ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરતું કોર્પોેરેશન

  • October 27, 2023 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરવ મહાપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટીક ઉપયોગ કરનારાઓ સામે કડક પગલા લેવાની કામગીરી શ‚ કરી દેવામાં આવી છે, શહેરમાં વિવિધ દુકાનોમાંથી આશરે ૧૧ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક મળી આવતા એ જપ્ત કરવામાં આવ્યું છે, એટલું જ નહીં કેન્દ્ર સરકારના આદેશ મુજબ ૧ર૦ માઇક્રોન સુધીના તમામ પ્લાસ્ટીકના ઝબલાઓ અને ચીજવસ્તુઓ બંધ કરવા જાહેરનામું બહાર પાડ્યું છે, શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application