ભાણવડની પરિણીતાને ત્રાસ આપવા સબબ ફરિયાદ

  • January 17, 2023 12:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડના નગર નાકા વિસ્તારમાં રહેતી અને મુસ્તાકભાઈ કાસમભાઈ બુખારીની પુત્રી શરમીનબેનને તેણીના લગ્નજીવન દરમિયાન જામનગર ખાતે રહેતા રમીઝમિયા ઇબ્રાહીમમિયા કાદરી દ્વારા વિવિધ પ્રકારે શારીરિક તથા માનસિક ત્રાસ આપવામાં આવતા આ બનાવવા અંગે પોલીસે સ્ત્રી અત્યાચારની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application