ગુલાબનગર ઓવરબ્રીજ પાસે એસટી બસને હડફેટે લેતો બોલેરો

  • February 04, 2023 07:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરા ગુલાબનગર ઓવરબ્રીજ પાસે એસટી બસ નં. જીજે૧૮ઝેડ-૮૧૧૧ ચલાવીને વિશાલભાઇ જતા હોય ત્યારે સામેના ભાગેથી બોલેરો પિકઅપ વાહન નં. જીજે૩બીવાય-૨૮૩૬ના ચાલકે પુરઝડપે અને બેદરકારીથી ચલાવી એસટી બસના ડીઝલ ટાંકીની સાઇડમાં બોડી સાથે ઘસડાવીને સિગ્ન્લ તોડી અંદાજે બે હજાર જેટલી સરકાર સંપતિને નુકશાન પહોચાડયુ હતું.


આ અંગે મુળ બાબરા તાલુકાના ભીલડી ગામના એસટી ડ્રાઇવર વિશાલ બાબુભાઇ પરમાર દ્વારા સીટી-બીમાં બોલેરો પિકઅપના ચાલક સામે ફરીયાદ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application