અમેરિકાના અલાસ્કામાં 7.3ની તીવ્રતાનો ભૂકંપ, તંત્ર દ્વારા અપાઈ સુનામીની ચેતવણી

  • July 16, 2023 01:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકાના અલાસ્કાના દરિયાકાંઠે રવિવારે ભયાનક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 7.3 જણાવવામાં આવી છે. આ આંચકા એટલા જોરદાર હતા કે તેના પછી સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. આંચકાના કારણે ભયંકર તબાહી સર્જાવાની આશંકા સેવાઈ રહી છે. જો કે ભૂકંપના કારણે થયેલા નુકસાનની ચોક્કસ માહિતી હજુ સામે આવી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application