ભાવનગર બારદાન મર્ચન્ટ એસોશિએશન દ્વારા રક્તદાન શિબિરમાં રક્તદાતાઓએ બહોળી સંખ્યામાં રક્તદાન કર્યું

  • July 10, 2023 12:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ડાયાબિટીસ અને બી.પી તપાસ કેમ્પ પણ યોજાયો


ભાવનગર બારદાન મરર્ચન્ટ એસોસિએશન દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સંચાલિત ઉત્તમ.એન.ભુતા-રેડક્રોસ બ્લડ બેન્ક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન ખોડિયાર માતાજી નું મંદિર, દિપક હોલ સામે, સંસ્કાર મંડળ, ભાવનગર ખાતે કરવા માં આવેલ આ રક્તદાન શિબિર માં રક્તદાતાઓ એ બહોળી સંખ્યા માં રક્તદાન કર્યું હતું 


તેમજ સાથે બી.પી અને ડાયાબિટીસ ની વિનામૂલ્યે તપાસ નો કેમ્પ  પણ યોજવા માં આવેલ જેનો પણ બહેનો અને ભાઈઓ એ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.ભાવનગર બારદાન મરર્ચન્ટ એસોશિએશન દ્વારા પ્રતિ વર્ષ અલગ અલગ માનવસેવા ના કર્યો સાથે ધાર્મિક કર્યો પણ કરવા માં આવે છે જેમાં સૌ એશો. ના હોદેદારો અને સભ્યો ઉત્સાહ થી જોડાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application