સૌરાષ્ટ્રવાસીઓએ આજે યોગ અભ્યાસ સાથે વિશ્વ યોગ દિવસ મનાવ્યો હતો. આજે 21મી જૂને આંતરરાષ્ટ્રીય દિવસની સૌરાષ્ટ્ર કચ્છમાં યોગમય બનીને ઉજવણી કરવામાં આવી હતી. ’પહેલું સુખ તે જાતે નર્યા'આ સુખ એટલે શારીરિક અને માનસિક સ્વસ્થતા. સુખી અને શાંતિપૂર્ણ જીવન માટે યોગએ મોકળો માર્ગ બનાવે છે. રાજકોટનાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં વિશાળ જનમેદની દ્વારા આજે સમૂહ યોગ સાથે યોગ દિવસ બનાવવામાં આવ્યો હતો જ્યારે બહેનો દ્વારા પાણીમાં વિવિધ આસન સાથે એકવા યોગ થકી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દરેક તહેવારોમાં ઉત્સાહભેર ઉજવણી કરતા સૌરાષ્ટ્રવાસીઓએ યોગ દિવસ ને પણ આનંદ ઉલ્લાસ સાથે એક ઉત્સવની જેમ મનાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજા તાલુકાના બોરડા પંથકમાં પીજીવીસીએલ ટીમ ચેકીંગ અર્થે ત્રાટકી
November 15, 2024 03:03 PMપોરબંદરમાં બાળ દિવસ નિમિત્તે અનેકવિધ સેવા કાર્યો યોજાયા
November 15, 2024 02:57 PMપોરબંદરના અસ્માવતી ઘાટ ખાતે યોજાયું સફાઈ અભિયાન
November 15, 2024 02:56 PMમૂળ માધવપુરના ગુમ થયેલા આધેડનું પરિવારજનો સાથે થયું પુન: મિલન
November 15, 2024 02:55 PMદીવ ખાતે આવેલા મહામહિમ રાષ્ટ્રપતિએ પોરબંદરના સાગર પુત્રોની સંસ્કૃતિ નિહાળી
November 15, 2024 02:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech