Video : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વ્હીલ ચેર તૂટી, દર્દી ઢળી પડ્યા

  • August 29, 2023 02:41 PM 

રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. બહારગામથી આવેલા દર્દીની વ્હીલ ચેરનું વ્હીલ તૂટી પડતા રસ્તા ઉપર ઢળી પડ્યા હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર અનેક વ્હીલ ચેર ખરાબ હાલતમાં હોવા છતાં દર્દીઓને આપવામાં આવે છે. સિવિલ હોસ્પિટલની અંદર અનેક વ્હીલ ચેરમાં દર્દીઓને લઈ જતા ગંભીર હાલાકી જોવા મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application