ગાંધી-સુદામાની નગરી પોરબંદરને ભૂતકાળમાં ખૂબ બદનામ કરવામાં આવી છે અને ગેંગવોર અથવા ગુંડાગીરીના નામે વારે-તહેવારે કોઇ મુદ્ો ઉભો થાય ત્યારે અનેક લોકો પોરબંદરને બદનામ કરવા માટે સક્રિય બની જતા હોય છે. પોરબંદરની પાવન ભૂમિ પર માત્ર માનવીઓ જ નહી પરંતુ પંખીડાઓમાં પણ એકતા જોવા મળી રહી છે તેની સાબિતી ચોપાટી પર લેવાયેલ આ તસ્વીર આપી રહી છે કે જ્યાં કોઇપણ પ્રકારના ભેદભાવ વગર રાખોડી કબુતર અને સફેદ સીગલ પક્ષીઓ સવાર-સવારમાં સમૂહમાં ભોજનનો આનંદ લઇ રહ્યા છે ત્યારે આ તસ્વીર પોરબંદરને બદનામ કરનારાઓ માટે તમાચાપ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMવિશ્ર્વ ખેડૂત દિવસ : જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે
December 23, 2024 04:25 PMસતત બીજા દિવસે પણ ભાવનગરમાં ધાબડિયુ વાતાવરણ સર્જાતા ટાઢોડુ વ્યાપ્યુ
December 23, 2024 04:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech