કોલકાતા ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 7 વિકેટથી હરાવ્યું છે. ભારત માટે અભિષેક શર્માએ વિસ્ફોટક પ્રદર્શન કર્યું.
કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાયેલી T20 મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું છે. ટીમ ઈન્ડિયા માટે અભિષેક શર્માએ વિસ્ફોટક પ્રદર્શન કર્યું. તેણે 79 રનની ઇનિંગ રમી. આ જીત સાથે ભારતે પાંચ મેચની T20 શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયા તરફથી વરુણ ચક્રવર્તી અને અર્શદીપ સિંહે ઘાતક બોલિંગ કરી. અક્ષર પટેલે પણ પોતાનો જાદુ બતાવ્યો.
? ?????????? ???? ?? ??? ???? ???????! ? ?#TeamIndia off to a flying start in the T20I series, sealing a 7⃣-wicket win! ? ?
— BCCI (@BCCI) January 22, 2025
Follow The Match ▶️ https://t.co/4jwTIC5zzs#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/hoUcLWCEIP
ઇંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલા લક્ષ્યનો પીછો કરવા માટે ભારતીય ટીમ માટે સંજુ સેમસન અને અભિષેક શર્મા ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન સેમસન 26 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 20 બોલનો સામનો કર્યો અને 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. કેપ્ટન સૂર્યકુમાર યાદવ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. તેને જોફ્રા આર્ચરે શૂન્ય રને આઉટ કર્યો. અભિષેકે શાનદાર પ્રદર્શન કર્યું અને 79 રનની ઇનિંગ રમી. તિલક વર્મા ૧૯ રન બનાવીને અણનમ રહ્યા. હાર્દિક પંડ્યા 3 રન બનાવીને અણનમ રહ્યો. ભારતે ૧૨.૫ ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech