કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે ગંભીર અકસ્માતનો ભોગ બનતાં માંડ-માંડ બચ્યા, કાફલામાં રહેલી પોલીસની કારે મારી પલટી   

  • January 16, 2023 04:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે રવિવારે એક માર્ગ અકસ્માતમાં માન માન બચ્યા. તેઓ એક કાર્યક્રમના સંબંધમાં બક્સરથી પટના પરત ફરી રહ્યા હતા ત્યારે કેન્દ્રીય મંત્રીના કાફલામાં રહેલી પોલીસની કાર પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ચાર પોલીસકર્મી ઘાયલ થયા હતા. અને અકસ્માતનો ભોગ બનેલી કારની બરાબર પાછળ કેન્દ્રીય મંત્રીની કાર હતી.


​​​​​​​કેન્દ્રીય મંત્રી અશ્વિની ઘાયલ પોલીસકર્મીઓને હોસ્પિટલ લઈ ગયા, જ્યારે તેમણે ટ્વીટ કર્યું કે અકસ્માતમાં બે પોલીસકર્મીઓને વધુ ઈજાઓ થઈ છે. હું તેને પટના એઈમ્સ લઈ જઈશ. ડ્રાઈવર અને અન્ય પોલીસકર્મીઓ સુરક્ષિત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application