આજકાલ પ્રતિનિધિ-ભાવનગર
ભાવનગર-રાજકોટ હાઇ-વે પરથી દેશી બનાવટની પિસ્ટલ તથા કાર્ટીસ સહીત કિ.રૂ.૧૦,૩૦૦ નાં મુદ્દામાલ સાથે બે શખ્સને ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડએ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગર એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ કોન્સ. સોહીલભાઇ ચોકીયા ને બાતમીરાહે હકિકત મળેલ કે, ભરત ભુપતભાઇ માધર રહે.સોમનાથનગર, મિલીટ્રી સોસાયટી પાછળ, ભાવનગર તેના મિત્ર જગદીશ ઉર્ફે માંદો બળવંતભાઇ બારડ રહે.દેસાઇનગર, પેટ્રોલપંપ પાછળ, ભાવનગરને ગેર કાયદેસર દેશી પિસ્ટલ જેવુ હથીયાર આપવા આવેલ છે. અને જગદીશ બારડના પેન્ટના નેફામાં હથીયાર છે. જે બંન્ને ભાવનગર શહેર, ભાવનગર-રાજકોટ હાઇ-વે રોડ, મિલીટ્રી સોસાયટીના નાકા પાસે, સી.સી.પાન દુકાનની સામે જાહેર રોડ ઉપર ઉભા હોવાની બાતમીના આધારે પિસ્ટલ તથા પિસ્ટલનાં જીવતા કાર્ટીસ સાથે જગદિશ ઉર્ફે માંદો બળવંતભાઇ બારડ (ઉ.વ.૩૧ ધંધો.વેપાર રહે.જુનુ ઋષિરાજનગર, દેસાઇનગર, પેટ્રોલપંપ પાછળ, ભાવનગર) અને ભરત ભુપતભાઇ માધર (ઉ.વ.૩૧ ધંધો.મજુરી રહે.પ્લોટ નં.૦૬, પ્લોટ
નં.૯૦, સોમનાથનગર, મિલીટ્રી સોસાયટી પાછળ, ભાવનગર)ને ઝડપી લઇ તેની પાસેથી લોખંડની ધાતુની દેશી બનાવટની પિસ્ટલ જેની કિ.રૂ.૧૦,૦૦૦ અને પિસ્ટલના જીવતા કાર્ટીસ નંગ-૩ જેની કિ.રૂ.૩૦૦ મળી કુલ કિ.રૂ.૧૦,૩૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આરોપી ભરત ભુપતભાઇ પરમાર સામે ભાવનગર, બોરતળાવ પોલીસના પ્રોહી ગુ.ર.નં.૩૨/૧૮ પ્રોહી. કલમ.-૬૫(એ)(ઇ),૧૧૬(બી),૮૧, મુજબ, ભાવનગર, બોરતળાવ પોલીસના પ્રોહી. ગુ.ર.નં.૩૩૬/૨૦૧૮ પ્રોહી. કલમ.- ૬૫(એ)(ઈ),૧૧૬(બી),૮૧, મુજબ, ભાવનગર, બોરતળાવ પોલીસના પ્રોહી. ગુ.ર.નં.૩૯૯/૨૦૧૮ પ્રોહી. કલમ.-૬૫(ઈ),૮૧, મુજબ, ભાવનગર, બોરતળાવ પોલીસના પ્રોહી. ગુ.ર.નં.૧૩/૨૦૧૯ પ્રોહી. કલમ.-૬૫(એ)(ઈ),૧૧૬(બી),૮૧, મુજબ, ભાવનગર, બોરતળાવ પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૬૮/૨૦૧૯ પ્રોહી. કલમ.-૬૫(એ)(ઈ),૧૧૬(બી), મુજબ. ભાવનગર, બોરતળાવ પોલીસના પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૫૨૦૨૧૦૬/૨૦૨૦ પ્રોહી. કલમ.-૬૫(એ)(ઇ),૧૧૬(બી), ૮૧, મુજબ, ભાવનગર, બોરતળાવ પોલીસના પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૫૨૦૨૧૦૭/૨૦૨૦ પ્રોહી કલમ.-૬૫(એ)(એ), ૧૧૬(બી), ૮૧, મુજબ, ભાવનગર, બોરતળાવ પોલીસના પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૫૨૦૨૩૧૨/૨૦૨૦ પ્રોહી. કલમ.- ૬૫(એ)(ઇ),૧૧૬(બી), ૮૧,૮૩,૯૮(૨), મુજબ, ભાવનગર, બોરતળાવ પોલીસના પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૫૨૦૨૫૧૫/૨૦૨૦ પ્રોહી. કલમ.-૬૫(એ)(ઇ), ૧૧૬(બી), મુજબ, ૧૦. ભાવનગર, બોરતળાવ પોલીસના પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૫૨૧૦૦૮૩/૨૦૨૧ પ્રોહી. કલમ.-૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧, મુજબ, ભાવનગર, બોરતળાવ પોલીસના પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૫૨૧૦૨૩૯/૨૦૨૧ પ્રોહી. કલમ.-૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧,૯૮(૨), મુજબ, ભાવનગર, બોરતળાવ પોલીસના પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૫૨૧૦૩૪૮/૨૦૨૧ પ્રોહી. કલમ.-૬૫(એ)(ઇ), ૧૧૬(બી), મુજબ, ભાવનગર, બોરતળાવ પોલીસના પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૫૨૧૦૩૫૧/૨૦૨૧ પ્રોહી. કલમ.-૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧,૯૮(૨), મુજબ, ભાવનગર, બોરતળાવ પોલીસના પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૫૨૧૦૩૬૨/૨૦૨૧ પ્રોહી. કલમ.- ૬૫(એ)(એ), મુજબ. ૧૫. ભાવનગર, બોરતળાવ પોલીસના પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૫૨૧૧૬૨૬/૨૦૨૧ પ્રોહી. કલમ.-૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧, મુજબ, ભાવનગર, બોરતળાવ પોલીસના પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૫૨૨૦૯૭૮/૨૦૨૨ પ્રોહી. કલમ.-૬૫(એ)(એ), ૧૧૬(બી), ૮૧ મુજબ, ૧૭. ભાવનગર, બોરતળાવ પોલીસના પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૫૨૧૧૬૨૬/૨૦૨૧ પ્રોહી. કલમ.-૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧, મુજબ, ભાવનગર, ઘોઘા પોલીસના પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૮૦૨૦૨૩૦૫૭૬/૨૦૨૩ પ્રોહી કલમ.-૬૫(એ)(ઇ), ૧૧૬(બી),૮૧, ૮૩,૯૮(૨), મુજબ તેમજ ભાવનગર, બોરતળાવ પોલીસના પ્રોહી.૧૧૧૯૮૦૧૫૨૩૧૫૯૬/૨૦૨૩ પ્રોહી. કલમ.-૬૫(એ)(ઇ),૧૧૬(બી),૮૧, ૯૮(૨), મુજબ. પાસા એકટ મુજબ પણ કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા ના માર્ગદર્શન હેઠળ, પોલીસ સબ ઇન્સ. પી.બી.જેબલીયા, સ્ટાફના અરવિંદભાઇ મકવાણા, બી.સી.ગઢવી, સોહીલભાઇ ચોકીયા, બળદેવભાઇ મકવાણા, હારિતસિંહ ચૌહાણ તેમજ સત્યજીતસિંહ ચુડાસમા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech