કેશોદના સોંદરડા ગામ નજીક બાઈક લઈ પસાર તાં ભંડૂરી ગામના યુવક અને તેના મોટા બાપુ ઉપર યુવકના બનેવી, તેના ભાઈ, સસરા, સહિત ૭ શખ્સોએ લોખંડના પાઈપ, લાકડાના ધોકા, છરી વડે હિંચકારો હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. ૧૦૮ મારફત બંનેને કેશોદ બાદ જુનાગઢ સારવાર માટે ખસેડવામાં આવતાં પોલીસે ૭ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધી તપાસ હા ધરી છે.
આ અંગે હકિકત એવી છે કે ફરિયાદી જૂનાગઢ સિંચાઇ વિભાગના કર્મચારી રણવીરસિંહ નાગદાનભાઈ સીસોદિયા અને તેની બહેનના ગળોદર ગામે સામ સામે લગ્ન યેલાં છે. બહેનને સાસરિયા પક્ષવાળા ત્રાસ આપતાં હોય છેલ્લ ાં ડોઢ મહિનાી ભંડૂરી ગામે રિસામણે આવેલ હતાં જેને લેવા તેના સાસરિયા પક્ષવાળા ભંડૂરી આવ્યાં હતાં ત્યારે મોટા બાપુ લખમણભાઈ જીવાભાઈ સીસોદિયાને માર મારી ઈજા પહોંચાડી હતી. આી લખમણભાઈ સારવાર ચાલું હોય ફરિયાદી રણવીરસિંહ તેના મોટા બાપુ કેશોદ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ ભંડુરી પરત ફરી રહ્યાં હતાં ત્યારે સોંદરડા ગામી થોડે દુર પહોંચતાં ૭ લોકોએ રસ્તાં ઉપર આડા ઉતરી તેમના ઉપર હુમલો કર્યો હતો. જેમાં સૌપ્રમ બાઈક ચલાવનાર યુવક ઉપર તેના જ બનેવી જનકે માાના ભાગી નીચે લોખંડનો પાઈપ મારી યુવક અને તેના મોટા બાપુને નીચે પછાડી દીધા હતાં બાદ બહેનના સસરા વિક્રમભાઈ અને તેમાં પુત્ર કરણે છરી વડે હૂમલો કર્યો હતો. અન્ય ૪ લોકો જે યુવકના બનેવીના મામા અને તેના પુત્ર તાં હોય તેઓએ યુવક અને તેના મોટા બાપુ ઉપર લાકડાના ધોકા વડે આડેધડ માર મારી હા, પેટ, પગના ભાગે ઇજા પહોંચાડી હતી. ઘટના સ્ળે લોકો એકઠા તાં તમામ સાતેય હુમલાખોરો આજે તો તમે બચી ગયાં હવે સામે મળશો તો તમને જાની મારી નાખીશ તેવી ધમકી આપી ભુંડી ગાળો બોલી ભાગી છૂટયાં હતાં. કોઈએ ૧૦૮ ને ફોન કરી બંને સારવાર માટે કેશોદ સરકારી હોસ્પિટલે ખસેડયાં હતાં. પોલીસે ગળોદરના જનક વિક્રમભાઈ સિંધવ, વિક્રમભાઈ સોનિંગભાઈ સિંધવ, કરણ વિક્રમભાઈ સિંધવ, એકલેરાના મહિપત માણસુરભાઈ સીસોદિયા, સોમાત કાબાભાઈ સીસોદિયા, વનરાજ કાબાભાઈ સીસોદિયા તેમજ કેવદ્રા ગામના મેહુલ વિરૂદ્ધ ગુન્હો નોંધી તપાસ હાધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૯૮ દિવસમાં ૮૩ કરોડનો બાકી વેરો વસુલવા શહેરમાં ધડાધડ મિલકત સીલ
December 23, 2024 03:16 PMબે–લગામ સિટી બસ: માતા–પુત્રને ઠોકરે લેતાં સાત વર્ષના બાળકનું ચકદાવાથી મોત
December 23, 2024 03:14 PMખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech