દ્વારકા જિલ્લાના પ૭ પોલીસ કર્મીઓની બદલી

  • April 17, 2023 12:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા જિલ્લા ખાતેના પોલીસ કર્મચારીઓ દ્વારા ગત ૧૩ ફેબ્રુઆરીના રોજ કરાયેલી માંગણી મુજબ પ૭ પોલીસ કર્મીઓની બદલી એસપી દ્વારા કરવામાં આવી છે, જેમાં ઓખા મરીન, વાડીનાર મરીન, કલ્યાણપુર હેડ કવાર્ટર, ડીવાયએસપી એસસી અને એસટી સેલ, ખંભાળીયા, દ્વારકા, મહિલા પોલીસ સ્ટેશન, ભાણવડ, મીઠાપુર, કલ્યાણપુર, દ્વારકાધીશ સુરક્ષા મંદિર, સલાયા મરીન, હેડ કવાર્ટર રીડર શાખા, એલસીબી હેડકવાર્ટર, કયુરઆરટી ઓખાનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application