ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણીની ક્યુટ એન્જલ શાવીનો આજે જન્મદિવસ

  • September 19, 2023 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ રચનાબેન મોટાણી તથા મોહિતભાઈ મોટાણીની લાડલી પુત્રી શાવીનો આજે બીજો જન્મદિવસ છે. દાદા ભરતભાઈ તથા યોગેશભાઈ મોટાણીની વહાલી પરી શાવી ક્યુટ બોલે છે. શાવીની કાલીઘેલી ભાષા સૌને મોહી લ્યે છે. રમતીયાળ તેમજ ચાર્મિંગ ગર્લ શાવીને તેના પપ્પાના મોબાઈલ નંબર 94277 75902 ઉપર શુભકામનાઓ તેમજ શુભ આશિષ પાઠવશો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application