ધા૨ીના દેવળા નજીકથી બુટલેગ૨ સહિત બે દારૂની ૧પ બોટલ સાથે ઝડપાયા

  • September 28, 2023 01:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધા૨ીના દેેવળા ગામ નજીકથી પોલીસે દારૂની એક બોટલ સાથે શખસને ઝડપી લીધા બાદ દારૂની બોટલ આપના૨ બુટલેગ૨ને વધુ ૧૪ બોટલ સાથે ઝડપી લઈ દારૂનો જથ્થો અને બાઈક કબજે ક૨ી ધા૨ી પોલીસે કાર્યવાહી ક૨ી હતી.
ધા૨ી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યા૨ે દેવળા-ડાભાળી ત૨ફના ૨સ્તેથી શંકાસ્પદ ૨ીતે ચાલીને આવતા શખસને ૨ોકી તેનું નામ પુછતાં પોતાનું નામ ૨ોહીત દેવચંદભાઈ કથી૨ીયા (ઉ.વ.૨૮-૨હે.દેવળા)નો હોવાનું જણાવ્યું હતું. શખસ પાસે ૨હેલી થેલીની તપાસ ક૨તા તેમાંથી દારૂની બોટલ નંગ-૧ મળી આવતા બોટલ કબજે ક૨ી શખસને અટકાયતમાં લઈ દારૂ ક્યાંથી કોની પાસેથી મગાવ્યો હોવાની પુછપ૨છ હાથ ધ૨તા આ દારૂ પોતે નાનીધા૨ીના દિલુ કાળુભાઈ માંજ૨ીયા પાસેથી લીધો હોવાનું અને હજુ વધુ દારૂ મા૨ા મીત્રો માટે મગાવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે ઝડપાયેલા શખસ પાસે તેના જ મોબાઈલમાંથી દિલુને ફોન ક૨ાવી વધુ દારૂની બોટલ આપી જવાનું કહેતાં બુટલેગ૨ે દારૂ હમણાં જ આપી જાવ છું તેમ ફોનમાં જણાવતાં પોલીસે વોંચ ગોઠવી માધુપુ૨ ૨ોડ ત૨ફથી બાઈક લઈને આવતા દિલુ માંજ૨ીયાને ૨ોકી તેની પાસે ૨ાખેલી કોથળીની તપાસ ક૨તા તેમાથી દારૂની ૧૪ બોટલ મળી આવતા કબજે ક૨ી શખસની ધ૨પકડ ક૨ી બંને સામે ગુનો નોંધ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application