જામનગર તાલુકાના ગામડાઓએ ટ્રેનોનો મળ્યો સ્ટોપ

  • July 29, 2023 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રજૂઆત રંગ લાવી

જામનગર સંસદીય મતવિસ્તારના ચાર મહત્વના સ્થળો ઉપર રેલ્વે વિભાગ હારા કોરોના સમયે રદ કરાયેલ સ્ટોપેજને પુન: ચાલુ કરવા માટે માંસથી પૂનમબેન માડમની રેલ્વે મંત્રીને કરેલ રજૂઆત સફળ થઈ અને રજુઆતને સુખદ વાચા આપીને મુંબઈ-ઓખા ટ્રેનની અલીયાબાડા, વડોદરા--જામનગર ઈન્ટરસીટી ટ્રેનનો જામવણથડી, ઓખા-રાજકોટ ટ્રેનનો જાળીદેવી અને મુંબઈ પોરબંદર સૌરાષ્ટ્ર એકસપ્રેમ તથા પોરબંદર-શાલીમાર હૈનોના બાલપુર ખાતે સ્ટોપ મંજુર કરવામાં આવેલ છે, જેની અમલવારી લોકસભા સત્ર પુ‚ થતા જ આંધ્રની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.
આ તકે સાંસદ પૂનમબેન માડમ એ રેલ્વે મંત્રી અશ્વીની વૈષ્ણવ અને રેલ્વે રાજય મંત્રીની દર્શનાબેન જરદોસ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરેલ છે અને વિશેષ આભાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોબનો માર્નેલ છે, જેમના સામાન્ય અને છેવાડાના માનવીને યાતાયાતના મહત્વના માધ્યમ સાથે જોડવાનો સંકલ્પ છે તેના લીધે તેમની સીધી દેખરેખ હેઠળ રેલ્વે વિભાગની સીમાવતી જામનગર સંસદીય મત વિસ્તારને પણ રેલ્વેની સુવિધાઓ ટ્રેનના સ્ટોપેજ, નવી ટ્રેનો, ઇલેકટ્રીકેશન, ડબલ ટ્રેક અને રેલ્વે સ્ટેશનોની સુવિધા અપગ્રેડ કરવાની હોય તે સતત થઈ રહેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application