રાજ્ય સરકારે ગ્રાન્ટેડ કોલેજનાં અધ્યાપક સહાયકો માટે કર્યો મહત્વનો નિર્ણય, પાંચ વર્ષ ફિક્સ પગારની નોકરી સળંગ ગણાશે

  • December 14, 2023 12:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટેડ કોલેજનાં અધ્યાપક સહાયકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ગ્રાન્ટેડ કોલેજનાં અધ્યાપક સહાયકોની પાંચ વર્ષથી ફીક્સ પગારની નોકરી સળંગ ગણાશે. તેમજ તેઓને બીજા અન્ય લાભો પણ મળશે.




રાજ્ય સરકારે ગ્રાન્ટેડ કોલેજનાં અધ્યાપક સહાયકો માટે મહત્વનો નિર્ણય કર્યો છે. હવેથી ગ્રાન્ટેડ કોલેજનાં અધ્યાપક સહાયકોના પાંચ વર્ષ ફિક્સ પગારની નોકરી સળંગ ગણાશે. આ ઉપરાંત બઢતી,ઉચ્ચતર પગાર ધોરણનો લાભ પણ મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application