મૃત્યુબાદ અંગદાનના મામલામાં પુષ આગળ છે, યારે યારે જીવતા અંગદાનમાં મહિલાઓ આગળ છે. આ ખુલાસો નેશનલ ઓર્ગનાઈઝેશન (નોટો)ના વાર્ષિક રિપોર્ટમાં થયો છે. રિપોર્ટ અનુસાર, ૨૦૨૩માં ૧૦૯૯ શબ(બ્રેન ડેડ)ના ડોનેશન થયા. તેમાંથી ૭૭ % એટલે કે, ૮૪૪ પુષ હતા. ત્યાં જ ૧૫,૪૩૬ લોકોએ જીવતા પોતાના પરિવારમાં અંગદાન કયુ. તેમાંથી ૬૩ % મહિલાઓ હતી. રિપોર્ટે મધ્યપ્રદેશના લોકોમાં અંગદાન પ્રત્યે ઉદાસીનતા જાહેર કરી છે. તેલંગાણામાં ૨૦૦ શબનું ડોનેશન થયુ, ત્યાં જ મધ્યપ્રદેશમાં આ આંડો માત્ર આઠ રહ્યો છે.
રિપોર્ટ અનુસાર, અંગદાનથી નવું જીવન મેળવવામાં મહિલાઓથી પુષો ઘણા આગળ છે. કુલ અંગદાનના ૬૩ % અંગોથી ૮,૪૮૬ પુશ દર્દીને નવું જીવન મળ્યું. ત્યાં જ માત્ર ૪,૯૯૩ મહિલાઓ (૩૭ %) તેનો લાભ લઈ શકી. હત વર્ષે માત્ર એક ટ્રાંસઝેન્ડરનું અગં પ્રત્યારોપણ થઈ શકયું. આ રીતે માત્ર એક ટ્રાંસઝેન્ડરે જીવતા અંગદાન કયુ
હાર્ટ ટ્રાંસપ્લાન્ટમાં દક્ષિણ ભારત આગળ
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, દેશમાં ચાર પ્રકારના અગં પ્રત્યારોપણમાં વધુ કામ કરવાની જર છે. તેમાં હાર્ટ, ફેંફસા, સ્વાદુપિંડ અને પાચનતત્રં સામેલ છે. આ ચારેય ટ્રાંસપ્લાન્ટમાં દક્ષિણના રાયો આગળ છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, અને રાજસ્થાન સહિત ઉત્તર ભારત પાછળ છે. કુલ ૨૩૩ હાર્ટ ટ્રાંસપ્લાન્ટમાં સૌથી વધુ ૭૦ તમિલનાડુમાં થયા છે. લગભગ ૧૫૦ ફેફસાના ટ્રાંસપ્લાન્ટમાંથી ૭૫ તેલંગાણામાં થયા. રાજસ્થાનમાં માત્ર એક હાર્ટ અને એક ફેંફસાનું ટ્રાંસપ્લાન્ટ થયું. એમપી, છત્તીસગઢમાં ખાતા ખુલ્યા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech