માળીયાહાટીનાના લાઠોદરા ગામે સીમમાં પ્રેમ સંબંધમાં યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા પ્રેમિકા અને તેના ભાઈએ યુવકની લાશને વોકળામાં નાખી આવી ગળે ફાંસો ખાધેલ ચુંદડી સળગાવી પુરાવાનો નાશ કરવા મામલે પોલીસે યુવતી અને યુવકના ભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે માળીયાહાટીના પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ લાઠોદરા ગામે રહેતા દિપકને ગામની જીવો તે સાથે પ્રેમ સંબંધ હોય યુવતીએ પ્રેમ સંબંધ તોડી નાખતા સાથે જીવવાનું કોલ આપેલ હોય જે ન નિભાવતા પ્રેમી એ પ્રેમિકાને ફોન પર મરી જશે તેમ જણાવી 11 માર્ચ રાત્રિના સમયગાળા દરમિયાન રાત્રિએ યુવતીની વાડીએ આવી મકાને ઢાળિયાના ભાગે ચુંદડી વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરવા મામલે યુવકનું મોત થયા હોવા છતાં યુવતી અને તેના ભાઈએ પોલીસને જાણ કરવાને બદલે દિપકની લાશને ઉતારી મોટરસાયકલ પર લઈ જઈ વોકળા માં નાખી ગળે ફાંસો ખાધેલ ચુંદડી સળગાવી દઈ પુરાવાનો નાશ કરવા મામલે 11 મહિના પહેલા પ્રેમ સંબંધ મામલે યુવકના આપઘાત મામલે પોલીસે યુવતી અને તેના ભાઈ સામે યુવકની લાશને ઠેકાણે પાડી પુરાવાને નાશ કર્યા અંગેની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી માળીયાહાટીના પીએસઆઇ ગઢવીએ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં મોરબી રોડ પર હિટ એન્ડ રન: ૬૫ વર્ષીય વૃદ્ધાનું મોત
December 24, 2024 11:18 AMદર ચાર રોકાણકારોમાંથી એક મહિલા વિશ્વ માં બચત મામલે ભારત ચોથા ક્રમે
December 24, 2024 11:16 AMધાર્મિક બાબતોનો કોઈપણ નિર્ણય ધર્માચાર્ય લેશે, આરએસએસ નહીં
December 24, 2024 11:13 AMસ્પામ કોલ રોકવામાં નિષ્ફળ ટેલિકોમ કંપનીઓને ૧૨ કરોડનો દડં ફટકારાયો
December 24, 2024 11:12 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech