રામેશ્ર્વર પાર્કમાં રાત્રીના આવારા તત્વોનો આતંક: દારૂની બોટલોના છૂટા ઘા કર્યા

  • September 11, 2024 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં લુખ્ખા અને આવારા તત્વોને પોલીસનો કોઈ ખોફ જ ન રહ્યો હોય તેમ છાસવારે કાયદો હાથમાં લઇ નિર્દેાષ નાગરિકોને રંજાડી રહ્યા છે.ત્યારે આ વાતની પ્રતિતિ કરાવતો વધુ એક બનાવ સામે આવ્યો છે.
શહેરના કોઠારીયા રોડ પર આવેલા બ્રહ્માણી હોલ પાસે રામેશ્વર પાર્કમાં રાત્રિના આવારા તત્વોની ટોળકીએ દાની બોટલોના ઘા કરી ભારે આતકં બચાવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હોય જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોને પોલીસે ધમાલ મચાવનારા આ શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
યારે અન્ય એક બનાવમાં શહેરના યાજ્ઞિક રોડ પર રાત્રિના કોઈ આવારા તત્વોએ રોડ પર દાની બોટલનો ઘા કર્યેા હતો. જે અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ થયેલા આ વીડિયોને પોલીસે તપાસ શ કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application