નીટની પરીક્ષાના ફોર્મ ભરવાનું શરૂ પરીર્ક્ષાીની વયમર્યાદા નક્કી કરાઈ

  • February 10, 2024 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવાની જેઇઈ ની પ્રમ રાઉન્ડ ની પરીક્ષા પૂર્ણ ઈ ગયા બાદ હવે મેડિકલમાં પ્રવેશ માટે લેવાતી નીટ ની પરીક્ષા માટે પ્રવેશ ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. નીટ પરીક્ષા ૨૦૨૪ માટે પરીક્ષામાં બેસનાર ઉમેદવારોની વય મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે.જેમાંનોંધણી કરવા ઈચ્છુક ઉમેદવારોનો જન્મ ૩૧ ડિસેમ્બર ૨૦૦૭ ના રોજ અવા તે પહેલા યેલો હોવો જોઈએ.
​​​​​​​
દેશભરની મેડિકલ કોલેજોમાં યોજાનારી મેડિકલ અને ડેન્ટલ યુજી કોર્સ (ખઇઇજ, ઇઉજ) સો સો તમામ આયુષ કોલેજોમાં યૂજી કોર્ષ (ઇઅખજ, ઇઇંખજ, ઇઞખજ, ઇઢગજ) ને આ વર્ષે નેશનલ એક્ઝામિનેશન એજન્સી (ગઝઅ) દ્વારા ટૂંક સમયમાં નોંધણી શરૂ કરવામાં આવશે. રિપોર્ટ્સ મુજબ નીટ ની પરીક્ષા માટે એપ્લિકેશન પ્રક્રિયા ૯ ફેબ્રુઆરી, ૨૦૨૪ ી શરૂ કરાય છે.ઈચ્છુક ઉમેદવારોનો જન્મ ૩૧ ડિસે. ૨૦૦૭ કે પહેલા યેલો હોવો જોઈએ
નીટ યુ જી પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ નોંધણી માટે નક્કી કરેલી લાયકાત અને યોગ્યતાને પૂરી કરવાની રહેશે. એનટીએ દ્વારા ગયા વર્ષની પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલી સુચનાઓ પ્રમાણે માત્ર એવા ઉમેદવારો કે જેમની ઉંમર ૧૭ વર્ષી ઓછી ન હોય તેઓ જ નોંધણી કરાવી શકશે. ઉંમરની ગણતરીની તારીખ ૩૧ ડિસેમ્બર રહેશે. તેવામાં જો   ગઊઊઝ ઞૠ ૨૦૨૪ માટે નોંધણી કરવા ઈચ્છુક ઉમેદવારોનો જન્મ ૩૧ ડિસેમ્બર ૨૦૦૭ ના રોજ અવા તે પહેલા યેલો હોવો જોઈએ. એટલે કે, ૧ જાન્યુઆરી, ૨૦૦૮ અવા તે પછી જન્મેલા ઉમેદવારો અરજી કરી શકશે નહીં. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application